મારા વિષે

જન્મે સુરતી, સાબરકાંઠાના ઇડર તાલુકાના એકલારા ગામનો વતની, મુકામ હિમતનગર થી વડોદરા ભણીને ૨૦૦૬ થી Australia ના Adelaide રહીને હવે નવોસવો Melbourne નો રહેવાસી એવો હું એક ભારતીય Pharmacist અહી Software Engineer તરીકે કામ કરું છું.

ગુજરાતી ભાષા સાથેનો નાતો જાળવી રાખવાની પ્રબળ ઈચ્છા લઈને keyboard-કલમના સથવારે blog પર અવનવું લખતો રહું છું.

વધુ જાણવા મારી પહેલાની posts વાંચવા manishmistry.blogspot.com ની મુલાકાત લો.

Advertisements

Responses

  1. મનીષભાઈ આપના બ્લોગને ગુજરાતી બ્લોગ્પીડિયા બ્લોગ એગ્રીગેટર માં સામેલ કર્યો છે મુલાકાત લેશો http://rupen007.feedcluster.com/

    આપને ગરવા ગુજરાતીઓનું નેટજગત ગ્રુપમાં જોડાવા આમંત્રણ છે .મુલાકાત લેશો http://groups.google.co.in/group/netjagat

  2. aapna vichato gamya..

  3. મનીષભાઈ , અગાઉ પણ આવ્યો હતો અને હવે ફરી આવવાનું થયું . ખુબ જ મજાનો બ્લોગ 🙂

  4. Very goog


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: