Posted by: Manish MISTRY | ઓક્ટોબર 9, 2012

OMG – a domino review

Inspired from and commented on a post on ReadGujarati at http://www.readgujarati.com/2012/10/01/omg-oh-my-god

OMG ચાર પાંચ વર્ષે theater માં જઇને જોવાની ઇચ્છા થાય તેવું movie છે. હજુ ગયા રવિવારે જ જોઇ આવ્યા (Greater Union Cinemas, Russell Street, Melbourne).

મગજ ખાલી કરી દે તેવી કચરાછાપ વાર્તાવિહિન movies કરતાં મન ભરીને વિચારવાન્ં મન થાય એવી સરસ પટકથા, ‘આવો’ વિષય મધ્યવર્તી હોવા છતાં પ્રેક્ષકો સિટિઓ મારે એવા સંવાદો માત્ર પૈસાવસૂલ કરતાં વિશેષ વળતર આપનાર OMG વધુ સફળ રહેશે.

  1. ઈશ્વર પર કોઇને copyright નથી તે સાંભળતા જ આ જ OMG માં સતત ચાલતું રહેલું પાર્શ્વગીત “હરે રામ હરે કૃષ્ણ” યાદ આવ્યુ!
  2. અજાણ્યા housemate, owner co-tenant, self-proclaimed consultant કાનજીને જ્યારે ‘કાનજી’ જ્યારે ઝુલો નાખે છે ત્યારે બન્ને અદાકારો જે ‘મિત્ર’ભાવ દર્શાવી જાણે છે તે આવતી જન્માષ્ટમિએ કે હિંડોળા વખતે કે રોજે રોજ શયન આરતિ પછી અંદરથી આવે તો કદાચ theater સાથે સાથે ભવસાગર નો ફેરો પણ ફળી જાય!

પ્રતિભાવો

  1. ઈંગ્લીશ વિન્ગ્લીશ પણ માણવા જેવું ખરું , સાથે જાણવા જેવું પણ . . .

  2. નમસ્કાર!
    આપનો બ્લોગ ”મનિષ મિસ્ત્રીનાં Melbourne Musings” વાંચ્યો અને આપે જે રચના અને કૃતિઓ આપના બ્લોગ ઉપર મૂકેલ છે તે ખૂબ જ ઉપયોગી અને સુંદર છે.
    આશા છે આપનો બ્લોગ દિનપ્રતિદિન સફળતાના ઉન્નત શિખરો પ્રાપ્ત કરે તેવી શુભકામનાઓ.
    આપ આપના બ્લોગ થકી ગુજરાતી ભાષાનો જે પ્રસાર – પ્રચાર કરી રહ્યા છો તે સંદર્ભે ગુજરાતીલેક્સિકોન ટીમ વતી અમો આપ સમક્ષ એક રજૂઆત કરવાની મહેચ્છા દાખવીએ છીએ.
    ગુજરાતીલેક્સિકોન એ સતત છ વર્ષથી ભાષાના પ્રચાર -પ્રસાર માટે કાર્ય કરે છે. ગુજરાતીલેક્સિકોનની વેબસાઇટ ઉપર 45 લાખથી પણ વધુ શબ્દો અને અંગ્રેજી – ગુજરાતી શબ્દકોશ, ગુજરાતી – અંગ્રેજી શબ્દકોશ, ગુજરાતી – ગુજરાતી શબ્દકોશ જેમાં સાર્થ-બૃહદ અને ભગવદ્ગોમંડલોન સમાવેશ થાય છે, હિન્દી – ગુજરાતી શબ્દકોશ, વિરુદ્ધાથી શબ્દો, કહેવતો, રૂઢિપ્રયોગ, પર્યાયવાચી શબ્દો, શબ્દ સમૂહ માટે એક શબ્દ, વિવિધ રમતો, ગુજરાતી જોડણી ચકાસક (સ્પેલચેકર) વગેરે જેવા વિવિધ વિભાગો આવેલા છે.
    આ ઉપરાંત, આ સમગ્ર સ્રોત વિના મૂલ્યે ડાઉનલોડ કરવાની સુવિધા પણ આપવામાં આવી છે.
    માતૃભાષાના સંવર્ધન અને પ્રચારના અમારા આ પ્રયાસમાં આપ પણ સહભાગી થાવ એવી અમારી ઇચ્છા છે. આ સંદર્ભે આપે ફકત આપના બ્લોગ ઉપર યથાયોગ્ય સ્થાને ગુજરાતીલેક્સિકોન (http://www.gujaratilexicon.com) અને ભગવદ્ગોમંડલ (http://www.bhagwadgomandal.com)વેબસાઇટની લિંક મૂકવાની છે. જેથી વિશ્વભરમાં સ્થાયી થયેલ કોઈ પણ વ્યક્તિ એ લિંક ઉપર ક્લિક કરી પોતાની માતૃભાષા સાથેનો સંબંધ જાળવી રાખી શકે. અમને આશા છે આપ આ કાર્યમાં અમારી સાથે જોડાશો. તો ચાલો સાથે મળી આપણી ગરવી ગુજરાતી ભાષાના પ્રચાર અને પ્રસાર માટે એક સહિયારો પ્રયાસ કરીએ. આપને આ સંદર્ભમાં કોઈ પણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો વિના વિલંબ આપ અમને ઈમેલ કરી શકો છો અથવા ફોન ઉપર પણ સંપર્ક કરી શકો છો. અમારો ફોન નંબર આ મુજબ છે – ૦૭૯ – ૪૦૦ ૪૯ ૩૨૫


Leave a comment

શ્રેણીઓ