Posted by: manmis | એપ્રિલ 13, 2010

…અંતે તમે પોતે તમારી વસ્તુઓના થઇ જાવ છો

"The things you own end up owning you" – Tyler Durden in Fight Club 1999 movie, screenplay by Jim Uhls, directed by David Fincher, novel by Chuck Palahniuk

આ આખેઆખી માણસજાત technology ના હાથે વપરાઈ નથી રહી? Internet હવે basic necessities માં ગણાય છે! Google એટલો data collect કરી રહ્યું છે અને સાથે સાથે તેનો processing power પણ વધી રહ્યો છે કે નેવુંના દશકની કોઈ sci-fi movie ના wicked computer જેવું તેનું ભવિષ્ય ભાખવું આસાન છે! મન થાય ત્યારે રીંગ વગાડીને રમકડા સમો mobile માણસની તમામ પ્રવૃત્તિઓને સ્થગિત કરીને તેની ઇન્દ્રિયસર્વને ક્ષણવારમાં પોતાના તરફ ખેંચી લે છે – માણસ mobile નો હરતોફરતો બંધાણી થઇ ગયો છે! હું એક એવા transition period માં જીવી રહ્યો છું કે જેમાં પ્રગતિ ને ઉર્ધ્વગતી કે અધોગતિ જેવા દિશાસૂચક વિશેષણો લગાડવા અશક્ય સમા છે અને તેની ઝડપ exponentially વધી રહી છે. છતાં કદાચ એને કરેલ programming ને કારણે દરેક યુગના સરેરાશ માણસની જેમ હું માત્ર મારા પોતાના ભવિષ્ય અને અંતની જ ચિંતા કરું છું – એથી આગળ નું નથી તો મને દેખાતું કે નથી મને તેની પરવા! દ્રષ્ટિ પણ વાળીને પાછી અહી જ આવશે અને કદાચ આ "સંસારચક્ર" અનંત અને અવિરત છે તેથી તેમાં વિશ્વાસ મુકીને મારો જીવનચાપ પૂરો કરું તેમ માની સંતોષ પામું છું પણ એટલી તો ખાતરી છે કે મારો ચાપ પૂરો થશે એટલું આ ચક્ર આગળ વધશે. મારો કદાચ એ જ role છે!

Advertisements

Responses

  1. એક માણસ એનાં જ કામ માટે બીજા માણસ સામે ઊભો છે ને એના મોબાઈલની રીંગ વાગે છે. એ વાત શરૂ કરે છે . એ આડોઅવળો થાય છે. બીજો માણસ એની રાહ જૂએ છે. અકળાય છે. પહેલો માણસ વાત પૂરી કરે છે. એ બીજા માણસની સામે ફરીથી આવે છે ને બીજા માણસના મોબાઈલની રીંગ વાગે છે. એ વાત શરૂ કરે છે …
    આગળની વાત આપ સમજી શકશો….


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: